નવી દિલ્હી, તા.12: સિંધુ જળ સંધિનાં મુદ્દે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આગામી સપ્તાહે કાર્યવાહી થશે. પાકિસ્તાનનાં કહેવા અનુસાર સિંધુ સંધિ હેઠળ તટસ્થ તજજ્ઞ કાર્યવાહીનું આગામી ચરણ 17થી 21 નવેમ્બર સુધી ચાલશે. પાક.નાં વિદેશ મંત્રાલયનાં પ્રતિનિધિ આમાં સામેલ થશે. બીજીબાજુ ભારતે આમાં સામેલ થવાનો ઈન્કાર….