• શનિવાર, 15 નવેમ્બર, 2025

દેશમાં છ કરોડ મૃતકોનાં આધાર કાર્ડ સક્રિય !

આધાર કાર્ડ લાગુ થયાનાં 15 વર્ષમાં આઠ કરોડ મોત

નવી દિલ્હી, તા. 13 : આપણા ભારત દેશમાં આધારકાર્ડનાં અમલીકરણને 15 વર્ષ થઈ ચૂક્યાં છે, ત્યારે ચોંકાવનારા ખુલાસામાં દેશના લગભગ છ કરોડ નાગરિકોનાં મોત થઈ ગયાં પછીયે તેમના આધારકાર્ડ સક્રિય છે તેવું જાણવા મળી રહ્યું છે. છેલ્લા દોઢ દાયકામાં 142 કરોડ જેટલા આધારકાર્ડ જારી થયા છે, જેમાં આઠ કરોડથી વધુ લોકોનાં મોત…..