કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ઘટી : આધારમાં હવે અૉનલાઇન ફેરફારની સુવિધા
નવી દિલ્હી, તા.
1 : દર મહિનાની પહેલી તારીખે નીતિઓ, દરો અને અન્ય પ્રક્રિયાઓમાં બદલાવ આવે છે. આવી
જ રીતે પહેલી ડિસેમ્બરથી મહત્ત્વના બદલાવ લાગુ થયા છે. જેમાં એલપીજી ગેસ સિલિન્ડરની
કિંમત, આધાર,ટ્રાફિક સંબંધિત નિયમ. એસબીઆઈની એમકેશ સર્વિસ વગેરેમાં આવેલા ફેરફાર સામેલ
છે. આ ફેરફાર ધ્યાને રાખવામાં ન આવે તો નુકસાન….