• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ઓમ બિરલાની ચેમ્બરમાં ઘૂસીને કૉંગ્રેસ સાંસદોએ અપશબ્દો કહેલા : રિજિજુ

નવી દિલ્હી, તા. 11 : સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુએ સંસદનાં બજેટ સત્રમાં હોબાળા વચ્ચે કોંગ્રેસના સાંસદો ઉપર મોટો આરોપ કર્યો છે. રિજિજુએ કહ્યું હતું કે 20-25 કોંગ્રેસ સાંસદ લોકસભા અધ્યક્ષની ચેમ્બરમાં ઘૂસી ગયા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ