• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ગુયાનાની સંસદમાં ભારતીય મૂળના પ્રધાનનું હિન્દીમાં ભાષણ

જોર્જટાઉન, તા. 11 : દક્ષિણ અમેરિકી દેશ ગુયાનાની સંસદમાં ભારતીય મૂળના પ્રધાન વિકાસ રામકિસૂને હિન્દીમાં આપેલું ભાષણ ભારે વાયરલ થયું હતું. તમને હિન્દી ભાષામાં બોલતાં આવડતું નથી, તેવા વિપક્ષે કરેલા દાવાના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ