નવી રૅશન પ્રણાલીનો મુસદ્દો તૈયાર; મોટા પરિવારોને ઓછું અનાજ મળે છે, અસમાનતા દૂર કરવા પહેલ
નવી દિલ્હી, તા. 24 : દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રાશન વ્યવસ્થામાં મોટો બદલાવ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા વિધેયકનો મુસદ્દો જારી કર્યો છે, જેમાં રાશન વિતરણ વ્યવસ્થામાં બદલાવ.....