નબળું ચોમાસું અને મધ્ય પૂર્વમાં અશાંતિથી દેશના વિકાસ ઉપર માઠી અસર થવાની શક્યતા
નવી દિલ્હી તા. 24 (એજન્સીસ) : વૈશ્વિક રાટિંગ એજન્સી એસએન્ડપીએ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અંદાજને ઘટાડીને 6.6 ટકા કર્યો છે. અગાઉ આ એજન્સીએ દેશનો વિકાસદર 7.1......