• બુધવાર, 24 જૂન, 2026

મેસ્સીનો ફિફા વર્લ્ડ કપમાં સર્વાધિક ગોલનો રેકોર્ડ

અૉસ્ટ્રિયા સામેની 2-0 ગોલની જીતથી આર્જેન્ટિના નોકઆઉટ રાઉન્ડમાં

ન્યૂયોર્ક, તા.23 : ફીફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના કપ્તાન અને સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રિયા સામેના મેચમાં મેસ્સીએ ફરી કમાલ કરીને બે ગોલ કર્યા હતા. આ સાથે જ મેસ્સી ફૂટબોલ વિશ્વ કપમાં......