• બુધવાર, 24 જૂન, 2026

આખરે મુંબઈમાં વરસાદનું આગમન

બે દિવસમાં રાજ્યભરમાં ચોમાસું બેસવાનો વેધશાળાનો વરતારો

મુંબઈ, તા.23 (પીટીઆઇ) : મેઘરાજાની છડી પોકારતા હળવા વરસાદે આજે મુંબઈગરાઓને ભીંજવ્યા હતા. સોમવારે આકરી ગરમી અને રાત્રીના બફારા બાદ વહેલી સવારે જ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને તળ મુંબઈ....