• બુધવાર, 24 જૂન, 2026

ક્રૂડતેલના ભાવમાં સતત ઘટાડો થાય તો દેશનો વિકાસદર સાત ટકાથી ઉપર જઈ શકે

નવી દિલ્હી તા 23 (એજન્સીસ) : ક્રૂડ તેલના ભાવમાં સતત ઘટાડો થાય તો દેશનો આર્થિક વિકાસ દર સાત ટકાથી પણ ઉપર જઈ શકે , એવો અંદાજ અનેક અર્થશાસ્ત્રીઓ અને નીતિ નિર્માતાઓ વ્યક્ત કરી રહ્યા છે.  વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં....