• બુધવાર, 24 જૂન, 2026

સોયાતેલમાં નબળાઈથી પામતેલ વાયદો ઘટયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.23 : મલેશિયન પામતેલ વાયદામાં દોઢ મહિનાની ઉંચી સપાટીએ હળવો ઘટાડો હતો. સોયાતેલના નબળા ભાવ અને રીંગીટમાં મજબૂતાઈથી પામતેલ વાયદા ઉપર દબાણ હતું. મલેશિયન પામતેલનો સપ્ટેમ્બર.....