• બુધવાર, 24 જૂન, 2026

મહારાષ્ટ્રમાં ખરાબ કોલસાથી વીજ ઉત્પાદન રૂંધાયું

મુંબઇ તા. 23 (પી.ટી.આઇ) : મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં કબુલ્યું હતું કે નબળી ગુણવત્તાવાળા કોલસાના પુરવઠાના કારણે રાજ્યમાં વીજ ઉત્પાદનને વિપરીત અસર થઇ છે. તેમણે આગામી....