• મંગળવાર, 23 જૂન, 2026

મે મહિનામાં ચાવીરૂપ આઠ ક્ષેત્રોનું ઉત્પાદન મંદ પડયું

કોલસા, ક્રૂડતેલ, નેચરલ ગૅસ અને રિફાઈનરી ઉત્પાદનોમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : દેશનો કમ્બાઈન્ડ ઈન્ડેક્સ ઓફ એઈટ કૉર ઈન્ડેક્સ (આઈસીઆઈ) મે 2026માં વાર્ષિક ધોરણે ધીમો પડીને 0.5 ટકા થયો હતો જે એપ્રિલ 2026માં 1.8 ટકા હતો. કેન્દ્ર સરકાર દ્વારા.......