• મંગળવાર, 23 જૂન, 2026

અલ નિનો નહીં, અધિકમાસને કારણે વરસાદ ખેંચાયો?

જ્યોતિષીઓ અને પંચાંગના મતે બાવીસમી જૂનથી દેશભરમાં વરસાદી માહોલ સર્જાશે, ચિંતા કરો

સામાન્ય પણે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં જૂન મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદનું આગમન થતું હોય છે, પણ વખતે જૂન મહિનાનાં ત્રણ અઠવાડિયા પૂરાં થઈ જવા છતાં વરસાદના એંધાણ નથી, તેના કારણે ખેડૂતોની સાથે.......