• સોમવાર, 22 જૂન, 2026

જર્મની નોકઆઉટ રાઉન્ડમાં : આઇવરી કોસ્ટ સામે 2-1થી નિર્ણાયક જીત

સ્વીડન સામે નેધરલૅન્ડનો 5-1થી અને ટયૂનિશીયા વિરુદ્ધ જાપાનનો 4-0થી શાનદાર વિજય

કુરાકાઓ અને ઇક્વાડોરની મૅચ ગોલરહિત ડ્રો

ટોરન્ટો/હ્યૂસ્ટન તા.21: ફીફા વર્લ્ડ કપના 10મા દિવસે પૂર્વ ચેમ્પિયન ટીમ જર્મની રસાકસી પછી આઇવરી કોસ્ટ વિરૂધ્ધ 2-1 ગોલથી નિર્ણાયક જીત મેળવી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી છે. જયારે જાપાને ટયૂનિશિયા સામે 4-0 ગોલથી વિજય હાંસલ કરી નોકઆઉટની આશા જીવંત રાખી છે. નેધરલેન્ડ ટીમ નોકઆઉટ તરફ આગળ વધી.....