• મંગળવાર, 23 જૂન, 2026

ગરમી અને ચોમાસાના વિલંબથી શાકભાજીના ભાવમાં વધારો

મુંબઈ, તા. 21 : હાલની ગરમી અને મોડા ચોમાસાને કારણે ઈંડાં અને શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. થોડાં અઠવાડિયાં પહેલાં ઈંડાંના ડઝનના ભાવ રૂપિયા 74થી 80 હતા તે હવે 90થી 96 રૂપિયા થઈ ગયા છે. ગરમીના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેને કારણે માગ અને પુરવઠામાં અસંતુલન જોવા મળી રહ્યું....