• મંગળવાર, 23 જૂન, 2026

ત્રણ દિવસનો એકધારો ઘટાડો અટક્યો સોના-ચાંદીના ભાવ સુધર્યા

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 22 : કિંમતી ધાતુઓમાં ત્રણ દિવસ સુધી લગાતાર ઘટાડા પછી અચાનક સુધારો થયો હતો. યુએસ-ઈરાન વાટાઘાટોમાં સકારાત્મક પ્રગતિને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ફેડરલ રિઝર્વના આકરા વલણથી રોકાણકારોને.......