‘અૉપરેશન ટાયગર’માં ચોગ્ગો નહીં, સીધો છગ્ગો ફટકાર્યો છે
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : શિવસેના (ઠાકરે)નો સાથ છોડીને છ સાંસદોએ હવે શિવસેના પરિવારમાં સામેલ થયા છે. આ સાંસદોનું સન્માન કરવામાં આવશે. તેઓના વિશ્વાસને તૂટવા નહીં દેવાય. કેન્દ્ર સરકાર સાથેના પ્રશ્નો હોય કે પછી.......