• મંગળવાર, 23 જૂન, 2026

આજે હોકીમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

નેધરલૅન્ડ સામે ભારતીય હોકી ટીમનો 3-2 ગોલથી વિજય

રોટરડેમ, તા.22 : એફઆઇએચ પ્રો લીગના રોટરડેમ લેગના આખરી મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમને મજબૂત નેધરલેન્ડ ટીમ વિરુદ્ધ 3-2 ગોલથી રોમાંચક વિજય થયો હતો. ભારતીય ટીમ હવે લંડન પહોંચશે. જ્યાં મંગળવારે પહેલી ટક્કર પાકિસ્તાન.....