• મંગળવાર, 23 જૂન, 2026

વિધાન પરિષદની ચૂંટણીમાં વિરોધી પક્ષોનાં સૂપડાં સાફ

મહાયુતિએ 17માંથી 16 બેઠક મેળવી; એક અપક્ષનો વિજય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની 17માંથી 16 બેઠકો ઉપર ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલીમહાયુતિ વિજય હાંસલ કર્યો છે. જોકે, નાસિકની બેઠક ઉપર ભાજપના બળવાખોર ઉમેદવાર ગોકુળ ગીતેએ......