• મંગળવાર, 23 જૂન, 2026

લખનઊમાં અગ્નિકાંડ : 15નાં મોત

યોગી આદિત્યનાથ આકરાપાણીએ : પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

એનિમેશન સેન્ટરની ઈમારતમાં લાગેલી આગે વિદ્યાર્થીઓનો ભોગ લીધો : જીવ બચાવવા લોકો ઉપરના માળેથી કૂદ્યા

લખનઊ, તા. 22 : ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં સોમવાર ગોઝારો બની ગયો. ગુજરાતમાં સુરતમાં બનેલા તક્ષશિલા અને રાજકોટનાં ટીઆરપી અગ્નિકાંડની યાદ અપાવી દેનારો ભયાનક અગ્નિકાંડ એક કોચિંગ સેન્ટરની.......