ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાનું પાત્ર ભજવતો તન્મય વેકરિયા હાલમાં સેટ પર ભાવુક થઈ ગયો હતો. તન્મય મમ્મીને યાદ કરીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો હતો. આથી શૂટિંગ અધવચ્ચે અટકાવવું પડયું અને નિર્માતા આસિત મોદીએ તેને સાંત્વના આપી હતી. આનો વિડિયો વાયરલ થયો છે. તન્મય બાઘા અને બાવરીના પ્રેમદૃશ્યનું શૂટિંગ....