• શનિવાર, 20 જૂન, 2026

કર્ણાટકના પ્રખ્યાત મંદિરમાં ચોરી : પૂજારી સહિત છ વિરુદ્ધ કાર્યવાહી

નરસિમ્હા મંદિરના દાનપાત્રની બેદરકારી બહાર આવી

બેંગલુરૂ, તા. 19 : શ્રદ્ધાળુઓ મંદિરમાં આસ્થા સાથે દાન ચડાવે છે. જો કે આ દાનપાત્રમાંથી જ ચોરીનો બનાવ સામે આવે તો સવાલ ઉઠવો નક્કી છે. કર્ણાટકના મેલુકોટે સ્થિત યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી ચોરીનો બનાવ સામે આવતા પ્રશાસને મુખ્ય પૂજારી સહિત છ લોકોને સસ્પેન્ડ કરી દીધા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ