• શનિવાર, 20 જૂન, 2026

એશિયન ગેમ્સમાં પસંદ ન થતાં મનિકા બત્રા ભડકી

વડા પ્રધાનને હસ્તક્ષેપની વિનંતી કરી 

નવી દિલ્હી, તા.19 : દિગ્ગજ ટેબલ ટેનિસ મહિલા ખેલાડી મનિકા બત્રાને આગામી એશિયન ગેમ્સ-2026ની ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી નથી. આથી નારાજ મનિકા બત્રાએ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઇ) પર અન્યાયનો આરોપ લગાવીને પોતાને ન્યાય આપવા વડા પ્રધાન મોદીને અપીલ કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ