દેશના અંતરિયાળ વિસ્તારોને ટેલિકૉમ નેટવર્કથી આવરી લેશે
એજન્સીસ
મુંબઈ, તા. 19 જૂન
રિલાયન્સ જિઓ અનેક સ્વદેશી
લો અર્થ ઓર્બિટ (લિઓ) ઉપગ્રહ અવકાશમાં તરતા મૂકવાની યોજના ધરાવે છે, જેથી દેશના અંતરિયાળ
વિસ્તારોમાં બ્રોડબેન્ડ અને ટેલિકૉમ સેવાનું વિસ્તરણ થઈ શકે, એમ રિલાયન્સ જિઓના ચૅરમૅન
આકાશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં જણાવ્યું.....