કૅનેડાનો પ્રથમ વિજય : કતરને 6-0 ગોલથી હાર આપી
સ્વિસ ટીમની બોસ્નિયા-હર્જેગોવિના
વિરુદ્ધ 4-1થી જોરદાર જીત: આફ્રિકા-ઝેકની મૅચ 1-1થી ડ્રો
મેક્સિકો સિટી /વેનકુંવર,
તા. 19 : ફૂટબોલ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજના મુકાબલાનો રોમાંચ ચરમ પર પહોંચી ચૂક્યો
છે. સહયજમાન ટીમ મેક્સિકો નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. તેનો બીજા
લીગ મેચમાં દ. કોરિયા વિરુદ્ધ 1-0થી રોમાંચક વિજય થયો હતો. અન્ય સહ યજમાન ટીમ કેનેડાએ
વિશ્વ કપ ઈતિહાસમાં તેની પહેલી....