• શનિવાર, 20 જૂન, 2026

હાઈ કોર્ટે `હેકર' જૂથને બાળકો વિશે સંવેદનશીલ માહિતી જાહેર કરવાથી રોકયું

મુંબઈ, તા. 19 : `જે બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે તે બહુ ચિંતાજનક છે.' તેને જોતાં મુંબઈ હાઈ કોર્ટે ગયા અઠવાડિયે એક જૂથ અને અજાણ્યા લોકોને મુંબઈ અને વિદેશમાં ચેરિટેબલ ટ્રસ્ટ અને શાળાઓ ચલાવતી બીજી કંપની દ્વારા સંચાલિત શાળાઓના બાળકો વિશે કથિત રીતે હેક કરેલી સંવેદનશીલ માહિતી જાહેર કરવાથી રોક્યા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ