અરજી અસ્પષ્ટ હોવાનું કહીને સીજેઆઇનો સુનાવણીનો ઈનકાર
નવી દિલ્હી, તા.19 :
રાજકીયદળના નેતાઓ દ્વારા પક્ષ બદલવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. પક્ષપલટાને
રોકવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ થઈ હતી. સીજેઆઈ સૂર્યકાંતે
જોકે આ અરજીની સુનાવણીથી ઈન્કાર કર્યો હતો સાથે જ અરજદારો પાસેથી પક્ષના નામને લઈને
પણ સવાલ પૂછી લીધો....