2-0થી શ્રેણી કબજે કરી
ચટગાંવ, તા. 19 : બાંગલાદેશ
વિરુદ્ધના બીજા ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાનો 7 રને વિજય થયો હતો અને 3 મેચની શ્રેણી
2-0ની સરસાઇથી કબજે કરી હતી. ઓસ્ટ્રેલિયાના 5 વિકેટે 196 રનના જવાબમાં બાંગલાદેશ ટીમના
20 ઓવરમાં 6 વિકેટે 189 રન થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશોએ પ2 દડામાં 4 ચોક્કા
અને 5 છક્કાથી....