• શનિવાર, 20 જૂન, 2026

ભારતનો પરમાણુ સુરક્ષા રેકૉર્ડ પ્રેરણાદાયી : આઇએઇએ

આંતરરાષ્ટ્રીય પરમાણું ઊર્જા એજન્સીનો રાહતભર્યો અહેવાલ

નવી દિલ્હી, તા. 19 : ભારત આગામી 21 વર્ષમાં પરમાણુ ઊર્જા ક્ષમતાને 100 ગીગાવોટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતની આ મોટી પરમાણુ મહત્વાકાંક્ષા વચ્ચે ઓસ્ટ્રિયાની રાજધાની વિયનાથી એક રાહતના અહેવાલ સામે આવ્યા હતા. વૈશ્વિક પરમાણુ દેખરેખ સંસ્થા આઈએઈએ (આંતરરાષ્ટ્રીય પરમાણું ઊર્જા એજન્સી)એ પુષ્ટિ કરી છે કે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ