કાર-મોટરસાઈકલમાં લોકો ચાર વાગ્યા સુધી શંકાસ્પદ વસ્તુ ખરીદતા હોવાની ચર્ચા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ભાયંદર
(પશ્ચિમ)માં દેવચંદનગરમાં બાવન જિનાલયની સામેની ઈમારતમાં આવેલી દુકાનમાં પાણી પુરી
અને પીજા મોડી રાતે ચાર વાગ્યા સુધી વેચાતા હોવાથી થતાં ઘોંઘાટને લીધે લોકોની ઊંઘ હરામ
થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે લોકો પોલીસને ફરિયાદ કરે
છે, પણ પોલીસ દુકાનદાર સામે કોઈ....