પ્રતિ શૅર રૂા. છ ના ડિવિડન્ડને મંજૂરી મળવાની સંભાવના
મુંબઈ તા. 18 ( એજન્સીસ) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા 19 જૂનના રોજ બપોરે બે વાગ્યે યોજાવાની છે અને સમગ્ર બજારની નજર આ બેઠક પર કેન્દ્રિત છે. કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણી દ્વારા.....