• શુક્રવાર, 19 જૂન, 2026

15 જુલાઈથી ભારત-યુકે વેપાર સંધિનો અમલ

બ્રિટન સાથે મુક્ત વેપાર કરારથી બંને દેશ વચ્ચે ઘટાડેલા ટેરિફથી વેપાર

નવી દિલ્હી, તા. 18 : ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરારનો 15 જુલાઈથી પૂર્ણ અમલ થવા જઈ રહ્યો છે. `સર્વગ્રાહી આર્થિક અને વેપાર કરાર' બન્ને દેશના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ