• શુક્રવાર, 19 જૂન, 2026

એનએસઈ રૂ. 30,000 કરોડનો વિક્રમી આઈપીઓ લાવશે

ઓએફએસ હેઠળ 14.89 કરોડ શૅર્સ વેચાણ માટે ઓફર કરશે 

મુંબઈ, તા. 18 (એજન્સીસ) : નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) લગભગ દસ વર્ષના લાંબા વિલંબ બાદ ભારતીય મૂડીબજારના સૌથી મોટા જાહેર ઇશ્યૂને ઓફર ફોર સેલ હેઠળ સેબી સમક્ષ ડ્રાફ્ટ દસ્તાવેજો દાખલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ