• શુક્રવાર, 19 જૂન, 2026

ક્રૂઝ ટૂરિઝમનું કેન્દ્ર બની રહ્યું છે મુંબઈ

વર્ષ 2025-26માં 95 ક્રૂઝ સંચાલનમાં 2.40 લાખ લોકોએ પ્રવાસ કર્યા

મુંબઈ, તા. 18 : મુંબઈ દેશમાં ક્રૂઝ ટર્મિનલનું કેન્દ્ર બની રહ્યું છે. બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ (બીપીટી)ના જણાવ્યા મુજબ 2025-26માં ટર્મિનલથી કુલ 95 ક્રૂઝનું સંચાલન થયું છે. એમાંથી 87 ઘરેલુ અને આઠ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ