• શુક્રવાર, 19 જૂન, 2026

સોનાની આયાતમાં 75 ટકાનો જંગી ઘટાડો

આયાત ડયૂટી વધારવામાં આવતાં ગોલ્ડની ઈમ્પોર્ટ ઘટી 

નવી દિલ્હી તા 18 (એજન્સીસ) : દેશમાં સોનાની આયાતમાં આયાત જકાત વધારીને 15 ટકા સુધી વધાર્યા બાદ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં દર મહિને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ