લોકસભાના નવ સાંસદની બેઠકમાં હાજર રહેવા વ્હીપ જારી કરાઈ હતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ઉદ્ધવસેનાના છ સાંસદે પક્ષમાં નારાજગી વ્યક્ત કરી બુધવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનું અલગ જૂથ બનાવવા ઉપરાંત આ જૂથનો વિલય એકનાથ શિંદેની આગેવાનીની શિવસેનામાં કરવા સંબંધી.....