• શુક્રવાર, 19 જૂન, 2026

વર્લ્ડ ચૅમ્પિયન જર્મની વિરુદ્ધ ભારતીય હોકી ટીમનો 3-1 ગોલથી વિજય

મનપ્રિત સિંઘ ભારત તરફથી સૌથી વધુ ઈન્ટરનેશનલ મૅચ રમાનારો ખેલાડી બન્યો

રોટરડૈમ (નેધરલેન્ડ), તા.18 : એફઆઇએચ પ્રો લીગના મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઉલટફેર કરીને વર્લ્ડ ચેમ્પિયન જર્મની ટીમ વિરુદ્ધ 3-1 ગોલથી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ધમાકેદાર દેખાવ સાથે ભારતીય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ