અૉઇલ રિફાઇનરીઓ ભડભડ સળગી; મોસ્કોનાં તમામ ઍરપોર્ટ બંધ
કીવ, તા. 18 : રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતાં યુક્રેનમાં 11 લોકોનાં મોત અને 53 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, હવે યુક્રેને વળતો જવાબ આપીને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો.....