• બુધવાર, 17 જૂન, 2026

ફૂટબૉલ વર્લ્ડ કપમાં ઇરાનનો શાનદાર દેખાવ

ન્યુઝીલૅન્ડ સામેની મૅચ 2-2થી ડ્રો

લોસ એન્જિલિસ, તા.16 : યુદ્ધગ્રસ્ત દેશ ઇરાને રાજકીય તણાવ અને કઠિન પરિસ્થિતિ વચ્ચે ફૂટબોલ વર્લ્ડ કપના તેના પહેલા મેચમાં લડાયક દેખાવ કરીને ન્યુઝીલેન્ડ વિરુદ્ધનો મેચ 2-2 ગોલથી ડ્રો કર્યો હતો. ગ્રુપ જીના આ રોમાંચક મેચમાં ઇરાને બે......