• બુધવાર, 17 જૂન, 2026

મુંબઈ ઍરપોર્ટ પર નોકરીના નામે છેતરાપિંડી

મુંબઈ, તા. 16 : છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાયમી નોકરી અપાવવાના બહાને બેરોજગાર યુવાનોને નિશાન બનાવતી ગેંગના મુખ્ય આરોપીને પકડવામાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી.....