• બુધવાર, 17 જૂન, 2026

ઇન્ડિયા-એની અફઘાનિસ્તાન સામે નિર્ણાયક મૅચ : ઝડપી બૉલર અશોક શર્માનો સમાવેશ

દામ્બુલા, તા.16 : ત્રિકોણીય વન ડે શ્રેણીના ફાઇનલમાં પહોંચવા માટેના નિર્ણાયક મેચમાં ભારતીય એ ટીમનો બુધવારે અફઘાનિસ્તાન એ ટીમ સામે ટક્કર થશે. ઇન્ડિયા એ ટીમે પાછલા બે મેચમાં આંચકારૂપ હાર સહન.......