ફ્રાન્સમાં જી-7 સમિટમાં ઉષ્માભેર મુલાકાત
નવી દિલ્હી, તા.16 : અમેરિકા-ઈરાન યુદ્ધથી સર્જાયેલા ઊર્જા સંકટ ઉપરાંત ટેરિફનાં હુમલાની પૃષ્ઠભૂમિમાં ફ્રાન્સમાં આયોજિત જી-7 શિખર સંમેલનનાં ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે.......