• શુક્રવાર, 19 જૂન, 2026

વરસાદ ખેંચાતા મુંબઈમાં નવા બાંધકામના નળ કનેક્શન આજથી કાપી નખાશે

ઔદ્યોગિક અને વ્યાવસાયિક પાણીપુરવઠામાં 20 ટકા કાપ મુકાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : સામાન્ય રીતે 10 જૂનની આસપાસ મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે, પણ આજે (16 જૂને) પણ વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી ત્યારે મુંબઈગરાઓને પૂરતું પાણી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ