• બુધવાર, 17 જૂન, 2026

ચોમાસામાં મુંબઈમાં ‘શૂન્ય જાનહાનિ’નું લક્ષ્ય રાખો : એકનાથ શિંદે

નાયબ મુખ્ય પ્રધાને તમામ વિભાગના અધિકારીઓને આપી સૂચના

મુંબઈ, તા. 16 : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે વહીવટીતંત્રને સૂચનાઓ આપતાં જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાઈ જતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે પીવાના પાણીનું નિયોજન કરવાની જરૂર છે. નાળાસફાઈ સાથે......