• મંગળવાર, 16 જૂન, 2026

ફૂટબૉલ વર્લ્ડ કપમાં જર્મનીનો 7-1 ગોલથી જબરદસ્ત વિજય

દોઢ લાખની વસતિવાળો દેશ કુરાકાઓની પ્રથમ મૅચમાં હાર, પણ દિલ જીત્યાં

ફિલાડેલ્ફિયા/હ્યૂસ્ટન, તા.15 : ફૂટબોલ વર્લ્ડ કપના ખિતાબની પ્રબળ દાવેદાર અને ચાર વખતની પૂર્વ ચેમ્પિયન જર્મન ટીમે ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. ફક્ત દોઢ લાખની વસતીવાળા દેશ અને ફીફા વર્લ્ડ કપમાં પહેલીવાર ક્વોલીફાય થનાર કુરાકાઓ નામક દેશ વિરુદ્ધ જર્મનીનો 7-1 ગોલથી જોરદાર વિજય થયો....