• મંગળવાર, 16 જૂન, 2026

`ઔદ્યોગિક નીતિ સર્વગ્રાહી વિકાસનો દસ્તાવેજ'

નવી નીતિનું લોકાર્પણ કરતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ : નાયબ સીએમ હર્ષ સંઘવીએ કહ્યું, મજબૂત ઈકોસિસ્ટમ સર્જાશે

અમદાવાદ, તા. 15 : મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ-2026ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનાર સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઉદ્યોગકારો, રોકાણકારો અને વિવિધ....