• મંગળવાર, 16 જૂન, 2026

સુપર ઓવરમાં શ્રીલંકાની જીત બાદ વૈભવ સાથે ધક્કામુક્કી

ત્રિકોણીય વન ડે શ્રેણીનો ભારત-શ્રીલંકા એ ટીમની મૅચ ટાઈ થયો

દામ્બુલા, તા.15 : ત્રિકોણીય વન ડે શ્રેણીનો ભારત-શ્રીલંકાની એ ટીમનો મેચ ટાઈ થયો હતો. બાદમાં સુપર ઓવરમાં શ્રીલંકાનો વિજય થયો હતો. સુપર ઓવરની જીત બાદ શ્રીલંકાના ખેલાડીઓએ ભારતના 15 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશી સાથે બોલાચાલી કરી હતી. આ વિવાદમાં વૈભવ પણ શ્રીલંકાના ખેલાડીઓ તરફ ધસી....