પ્રાઈમરી માર્કેટમાં તેજીની નવી આશા, વર્ષના ઉત્તરાર્ધમાં મજબૂત શરૂઆતનો અંદાજ
મુંબઈ, તા. 14 : વોલ સ્ટ્રીટ પર આવી રહેલા બ્લોકબસ્ટર આઈપીઓને કારણે વૈશ્વિક
સ્તરે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેનો પડઘો હવે ભારતીય શેરબજારમાં પણ સંભળાશે. આ
બાબતથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની જિઓ પ્લેટફોર્મ્સ
અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) આગામી સપ્તાહે....