ટીવી સિરિયલો અને ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવનારા પીઢ અભિનેતા દિનયાર તિરંદાઝનું અવસાન થયું છે. પારસી ઝોરાસ્ટ્રીઅન વર્લ્ડવાઈડના હૈદરાબાદી ફેસબુક પેજ પર આ સમાચાર આવ્યા બાદ વાયરલ થયા હતા. તેમની પાયદસ્ત મુંબઈના વાડિયા બંગલીમાં રખાઈ હતી. મનોરંજન ઉદ્યોગમાં દાયકાઓ સુધી દિનયાર જાણીતો ચહેરો....